તમારા ફોનમાં Google Maps એપ ઓપન કરો.
નીચે વચમાં આપેલા '+' (Contribute) બટન પર ક્લિક કરો.
ત્યારબાદ ઉપર દેખાતા 'Add place' (જગ્યા ઉમેરો) વિકલ્પ પર ક્લિક કરો.
હવે એક ફોર્મ ખૂલશે. તેમાં તમારી દુકાન/ઓફિસનું નામ, કેટેગરી અને સાચું સરનામું ભરી દો. (તમે નકશામાં લાલ પિન ખસેડીને સચોટ લોકેશન પણ સેટ કરી શકો છો).
પ્રો ટિપ: ગ્રાહકોનો વિશ્વાસ જીતવા માટે દુકાન ખુલવાનો-બંધ થવાનો સમય, સંપર્ક નંબર અને આકર્ષક ફોટા ચોક્કસ એડ કરો.
બધી માહિતી બરાબર ચેક કરીને 'Submit' પર ક્લિક કરો.
થોડા જ દિવસોમાં ગૂગલ આ માહિતી ચેક કરીને તમારું લોકેશન મેપ પર લાઈવ કરી દેશે.
અવનવી માહિતી મેળવવા માટે પેજને ફોલો કરો
Good Information 👍
ReplyDelete