#ગાયત્રી ઉપાસના
પ્રથમ નમુ ગુરૂદેવને તુ સરસ્વતી સહાય આપજે
મહા વાક્ય નીજ ધર્મે કષ્ટ મારા કાપજે
મહા વાક્ય નીજ ધર્મે કષ્ટ મારા કાપજે
અલીલ કોનથી ઉપની તુ બ્રહ્મ જ્યોતિ બ્રાહ્મણી
માયા વિના મન હર્યા તુ ભોગ કારણ ભોગણી
માયા વિના મન હર્યા તુ ભોગ કારણ ભોગણી
ચાસરી તુ ભુસરી અગમને અગોચરી
પરાને તુ પશ્યંતી મધ્યમાં વાણી વૈખરી
પરાને તુ પશ્યંતી મધ્યમાં વાણી વૈખરી
ગાયત્રી છે જાપ બોલો ભુત પલ્લીત ભાગજો
દાસ નાનક શાખ બોલુ મહા મંત્ર માનજો
દાસ નાનક શાખ બોલુ મહા મંત્ર માનજો
જય ગુરૂદેવ
0 comments:
Post a Comment