કર શ્વાસકી સુમીરની, જપો અજંપા જાપ;
પરમ તત્વ કો ધ્યાન ધર, સોહંમ આપો આપ.
પરમ તત્વ કો ધ્યાન ધર, સોહંમ આપો આપ.
સોહંમ પરોવી પવનમેં, બાંધી મેર સુમેર;
બ્રહ્મ ગાઠ હૃદયે ધરી, ઈસ બીધ માલા ફેર.
બ્રહ્મ ગાઠ હૃદયે ધરી, ઈસ બીધ માલા ફેર.
શ્વાસે શ્વાસે નામ ભજ, વૃથા શ્વાસ મત ખોય;
ના જાનું એ શ્વાસ કી, આવન હોય ન હોય.
ના જાનું એ શ્વાસ કી, આવન હોય ન હોય.
જય હીરસાગર સાહેબ
જય ગુરુદેવ

0 comments:
Post a Comment