જય જય જય ગુરૂદેવ મહાદેવ શુભકારી,
ગુરૂ મહાદેવ શુભકારી
ગૂરૂ મુતિ નિહાળી શાંતિ તપ ધારી...જય દેવ ગુરૂદેવ
ગુરૂ મહાદેવ શુભકારી
ગૂરૂ મુતિ નિહાળી શાંતિ તપ ધારી...જય દેવ ગુરૂદેવ
ધન્ય દિવસ રૂડો આજ, સદગુરૂ શયામ દીઠા મારા સદગુરૂ શયામ દીઠા;
પાપ કમ થયા પરલે આનદ મન મીઠા...જય દેવ ગુરૂદેવ
કોટિક સુય સમાન, તેજસવી મુતિ ગુરૂ તેજસવી મુતિ
ચદ સમાન લહેરી વાણી મધુર મીઠી...જય દેવ ગુરૂદેવ
સવ્તિ નસત રીત, અમૂત જલ વૂષટિ,ગુરૂ અમૂત જલ વૂષટ;
અખડ ધારા વરસે,સદાયે અમીદષટિ...જય દેવ ગુરૂદેવ
કૃપા કરીને કૂપાળુ સદગુરૂ બહુનામી, મારા સદગુરૂ બહુનામી;
દાસ લાભુ કહે વા'લા આપે અંતરયામી...જય દેવ ગુરૂદેવ
જય જય જય ગુરૂદેવ મહાદેવ શુભકારી, ગુરૂ મહાદેવ શુભકારી
ગુરૂ મુતિ નિહાળી શાતિ તપ ધારી...જય દેવ ગુરૂદેવ...
જય ગુરુદેવ 🙏

Jay Gurudev 🙏
ReplyDelete